નેહરુ યુવા કેન્દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્સવ-2022’ની ભવ્ય ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.16 : આજે નાની દમણના એજ્યુકેશન હોલમાં નેહરુ યુવા કેન્દ્ર દમણ દ્વારા ‘યુવા ઉત્સવ-2022′ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત...

