દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ
સરપંચ ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ ધોડીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનુંકરેલું ઉત્સાહવર્ધન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13: નાની દમણના કચીગામ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ...

