જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્યુનિસિપલ કાઉન્સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્છા મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.04 આજરોજ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાઈલ્ડલાઈન સર્વિસ દીવ, દ્વારા દીવના મ્યુનિસિપલ કાઉન્સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન...

