દમણ કલેક્ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ
1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી બૂથ સ્તરના અધિકારીઓ દ્વારા ઘર-ઘરથી ફોર્મ ભેગા કરવાનું વિશેષ અભિયાન ચલાવાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 દમણના કલેક્ટરાલયમાં આધાર...

