બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્છા મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.12 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે આજે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન...

