દાનહ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે જિ.પં. પ્રમુખ અને સભ્યોએ કરેલી ચર્ચાનું મળી રહેલું હકારાત્મક પરિણામ પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદે જિ.પં. સભ્યો અને સરપંચો સાથે કરેલી સમીક્ષા...

