ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.14 ઉત્તર ભારતીય લોકોનો પવિત્ર શ્રાવણ મહિનો 14મી જુલાઈ એટલે કે, ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે અને આજથી...

