March 23, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોને સ્‍વમાનભેર જીવવા માટેનું એક ઓર પ્રદાન કરેલું મહત્‍વનું હથિયાર : સરપંચ મુકેશ ગોસાવી દમણવાડા ગ્રામ પંચાયતના નોંધાયેલા તમામ ખેડૂતો ‘કિસાન ક્રેડિટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah
શ્રી માછી મહાજન બી.એડ. કોલેજમાં ‘‘ ફ્રી ડ્રાઈવિંગટ્રેઈનીંગ ટુ ગર્લ્‍સ’ નો કાર્યક્રમ યોજાયો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની મહિલા શક્‍તિ કોઈ ક્ષેત્રમાં પણ પાછળ નહી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર8 નાની દમણ દુણેઠા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય, દુણેઠા દ્વારા એક અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્‍યું છે ધો.6માં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah
દાનહ પોલીસે જાહેર જનતાને નકલી ક્રિપ્‍ટો કરન્‍સી અને અન્‍ય જોખમી સાધનોમાં રોકાણ કરવાથી દૂર રહેવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 સેલવાસના રહેવાસી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah
દાનહના દરેક સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયોમાં સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવવા કરેલું સૂચન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27 દાનહની સંવિધાન ગૌરવ સમિતિ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

vartmanpravah
મગરવાડા પંચાયતના સરપંચ લખીબેન પેમાભાઈ, ઉપસરપંચ અરૂણા મગનલાલ, પંચાયત સભ્‍યો, જીએસટી વિભાગના અધિકારીઓ, દુકાનદારોની જોવા મળેલી ઉપસ્‍થિતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26 સંઘપ્રદેશ દાદરા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah
સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગને લોકાભિમૂખ અને અસરકારક બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રયાસોનું મળેલું પરિણામ 2023 સુધી દાનહ અને દમણ-દીવને ટીબી મુક્‍ત બનાવવાનો લક્ષ્યાંક : આયુષ્‍માન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દાનહ અને દમણ-દીવ માટે 50 ટકા બેઠકો આરક્ષિત દમણની માછી મહાજન બી.એડ.કોલેજની સ્‍થાપનાના 28 વર્ષ દરમિયાન સમાજને 1500 જેટલા શિક્ષકોની આપેલી ભેટ

vartmanpravah
દમણની શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત બી.એડ. કોલેજનું 100 ટકા પરિણામ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ પહેલ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મહિલા...
Breaking Newsતંત્રી લેખદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દર્દીઓને સારી ગુણવત્તાવાળી દવાઓ મળે એવા ઉમદા હેતુથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના જીએસટી...