દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્પદ બનેલા લેન્ડલેસ પ્લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્પમાં માંગેલી તપાસ
જમીન વિહોણા આદિવાસીઓને આપવામાં આવેલા પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવી પ્રદેશના દલાલ, લેન્ડમાફિયા, બિલ્ડર વગેરેએ કરોડો રૂપિયાના કરેલા ખેલની માંગેલી સીબીઆઈ તપાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

