સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક્સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્તા અને હકારાત્મકતાનો ખિલેલો ભાવ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં ભાગ લેવા ગયેલા તમામ જનપ્રતિનિધિઓને મળેલી શાહી સગવડ : પ્રશાસન દ્વારા નાનામાં નાની વાતની પણ રાખવામાં આવેલી...

