ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન
આસામ ખાતે ઓબીસી મોર્ચાને વધુ સક્રિય અને ગતિશીલ બનાવવા વિશાલભાઈ ટંડેલે શરૂ કરેલા પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03 ભારતીય જનતા પક્ષના ઓબીસી મોર્ચાના...

