સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું કરેલુંનિરીક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.14 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ તથા ખેલ સચિવ શ્રીમતી અંકિતા આનંદે આજે પોતાની દીવ મુલાકાત દરમિયાન પદ્મભૂષણ...

