ડીપીએલમાં શિવશક્તિ લાયન્સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્પ્લેન્ડર બાઈકનો આપેલો પુરસ્કાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 ડીપીએલમાં શિવશક્તિ લાયન્સ ટીમના માલિક શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને સ્પ્લેન્ડર મોટર સાયકલની ભેટ આપવામાં...

