રખોલી પંચાયતમાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના રખોલી પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા મેરેથોન, માસ શ્રમદાન પ્રવૃત્તિ અને ગ્રામજનોમા સ્વચ્છતા...

