પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ
મોટી દમણના જમ્પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20 : મોટી દમણના જમ્પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ...

