મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્કાર: ઓટ્મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત
દમણ, તા.28: મોટી દમણની જૂની દીવાદાંડીના કાંગરા ખરી ચૂકયા હતાં, કોઈની પણ તેના ઉપર નજર નહીં હતી તેમાં સંઘપ્રદેશ પ્રશાસનની ફૂંકેલા નવા પ્રાણથી આજે જર્જરીત...

