March 17, 2026
Vartman Pravah

Category : દમણ

દમણ

દમણ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વિવિધ હેલ્‍થ સેન્‍ટર સહિત સરકારી ઉપક્રમોની કરેલી સાફ-સફાઈ

vartmanpravah
‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતગર્ત દમણમાં ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્‍તારમાં હેલ્‍થ સેન્‍ટર પર સાફ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ, પંચાયત સભ્‍યો, પંચાયત...
દમણ

મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકોની ઉત્‍સાહવર્ધક હાજરી સાથે મૂલ્‍યાંકન શિબિરનો આરંભ

vartmanpravah
પ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ પૂજા જૈને વરિષ્‍ઠ નાગરિકો માટે શરૂ કરાયેલ ટોલ ફ્રી સેવા 14567ની આપેલી વિસ્‍તૃત જાણકારીઃ ભારત સરકારની ‘વયોશ્રી યોજના’ પણ વરિષ્‍ઠ નાગરિકો...
Breaking Newsદમણદીવસેલવાસ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્‍પલબેન ટંડેલ (કાટેલા), રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય અને ડીએમસી પ્રમુખ સોનલબેન પટેલ, ભાજપ મહિલા મોરચાના મહામંત્રી દીપાલી શાહ...
Breaking Newsદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

vartmanpravah
સરપંચ સહિત ઉપસ્‍થિત નાગરિકોએ પણ કરેલું શ્રમદાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 આજરોજ તા.27/09/2021ના દિને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત શ્રમદાન...
Breaking Newsદમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah
દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમે શિક્ષણ આલમમાં જન્‍માવી નવી આશા-આકાંક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 27 દમણ...
Breaking Newsદમણ

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah
કચીગામ કૃષિ ફાર્મ ખાતે મગરવાડા, પટલારા, ઝરી અને દાભેલની 26 બહેનોને આપવામાં આવી રહી મશરૂમની ખેતીની તાલીમ દમણ જિ.પં.ના પ્રમુખ બાબુભાઈ પટેલ અને જિ.પં.ની કારોબારી...
Breaking Newsદમણ

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah
જરૂરિયાતમંદ નાગરિકોને સ્‍થળ પર જ નિષ્‍ણાંત ટેક્‍નીશિયન ટીમ દ્વારા તેમનું મૂલ્‍યાંકન કરી આવશ્‍યકતા મુજબ વ્‍હીલચેર કોણીકચ, ડિજિટલ હિયરીંગ એડ્‍સ, ત્રિપાઈ ટેટ્રાપોડ કૃત્રિમ દાન, ચશ્‍મા, કમોડ...
Breaking Newsદમણ

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah
બેંક કર્મચારીઓને થ્‍ખ્‍ત્‍ત્‍ગ્‍ અને ઝગ્‍જ્‍ પરીક્ષા પાસ કરવા સક્ષમ બનાવવા તાલીમ શિબિરનું આયોજન કરાયું : દીવમાં પણ ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે સરકારી કોલેજના વિદ્યાર્થીઓ...
Breaking Newsદમણ

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26 આજરોજ ભારતીય જનસંઘના સ્‍થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની 105મી જન્‍મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી....
Breaking Newsદમણદીવસેલવાસ

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
સેવાનિવૃત્ત યુદ્ધ પોતને સંઘપ્રદેશ પ્રશાસનના તાબા હેઠળ લેવા કરેલીચર્ચા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 24 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક...