દમણ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પંચાયતો સક્રિયઃ દુકાનદારોને પ્લાસ્ટિકના પ્રતિબંધની આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 23 દમણ જિલ્લાને સ્વચ્છ સ્વસ્થ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે આજે વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા...