જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્દ્ર ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી
મહિલા પી.એસ.આઈ. છાયાબેન ટંડેલે બહેનોને 112 અને 181 નંબરનું સમજાવેલું મહત્ત્વઃ મહિલા સાઈબર ક્રાઈમની પણ આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 :...

