દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક મોડેલ સ્કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.14 : જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક મોડલ શાળાએ કબડ્ડીમાં પ્રથમ, 200 મીટર દોડમાં પ્રથમ, ખોખોમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી...

