સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્સવમાં મોટી દમણ કોમ્પ્લેક્ષમાં ચેમ્પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્કૂલ
શાળાના ઈન્ચાર્જ આચાર્ય પિનલબેન પટેલના નેતૃત્વમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનો બુલંદ કરેલો હોંશલો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા...

