અયોધ્યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સેલવાસની લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં દીપોત્સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન
શ્રી રામજી વિના આપણે આપણાં સામાજિક, પારિવારિક અને આધ્યાત્મિક જીવનની કલ્પના પણ કરી શકતા નથીઃ ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 :...

