March 19, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન માનીપાડા ગામ ખાતે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah
દાદરાથી પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ મહા જનસંપર્ક અભિયાનની કરાવેલી શરૂઆતઃ દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો પ્રચંડ બહુમતિથી જીતવાનો નિર્ધાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના દૂધની નજીક કૌંચા ખાતે યોજાયેલ બેઠક દાનહમાં કોંગ્રેસે પોતાના જનાધારને વધારવા શરૂ કરેલા પ્રયાસોઃ કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાનો સંકલ્‍પ

vartmanpravah
કોંગ્રેસ હંમેશા ગરીબોની પાર્ટી રહી છે, આદિવાસી સમાજના ઉત્‍થાન કલ્‍યાણ માટે કોંગ્રેસની સરકારે જે કામો કર્યા છે તેના ઉપર વર્તમાન સરકારે લગાવેલો વિરામઃ મહેશ શર્મા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah
પ્રદેશના લોકોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું પ્રત્‍યક્ષ યા પરોક્ષ રીતે ઋણ ચૂકવવા પણ આગળ આવવું જરૂરી જો તમે સત્તાના સર્વોચ્‍ચ સ્‍થાને હોવ અને તમારી પાસે ઈચ્‍છાશક્‍તિ,...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.૦૫ : આજે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ જિલ્લાના બ્લુઅર પ્રમાણિત ઘોઘલા બીચ પર ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : ‘યજ્ઞથી જીવનમાં તેજ આવે છે’ આ શબ્‍દો આજે કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલની આગવી રણનીતિથી વર્ષોથી ડેલકર પરિવારના વફાદાર રહેલા કાર્યકરો તથા યુવાનોના મોટા જૂથોએ...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)ના ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) એસ. શાંથાકુમારે પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પહેલને પ્રોત્‍સાહન આપવા...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.04 : ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ દીવમાં દેશની રાષ્ટ્રીય સ્‍તરની બિચ ગેમ્‍સ-2024 મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બિચ ગેમ્‍સને સ્‍પોન્‍સર કરી રહ્યા છે....
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah
રમતગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્‍નેહ અને દિલ જીતવાનું માધ્‍યમ પણ છેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.04...