વાપી પાલિકા દ્વારા રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવક-જાતિના દાખલા સહિત 713 નાગરિકોની અરજીનો નિકાલ કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ...

