વાપીના ઉદ્યોગપતિઓએ કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી ગડકરીને હાઈવેની દુર્દશા માટે પત્ર લખ્યો
હાઈવે નં.48 ઉપરનો ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રભાવિત થયો છે : આર.સી.સી. રોડો ઉપર પણ ખાડા પડી ગયા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વર્તમાન ચોમાસાએ...

