April 26, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના હસ્‍તે જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનો સર્કિટ હાઉસથી પ્રારંભ કરાયો

vartmanpravah
22 થી વધુ એનજીઓ અને ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનો પણ સફાઈ અભિયાનમાં ઉત્‍સાહભેર જોડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ નિમિત્તે વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વલસાડ ગાંધી લાઈબ્રેરી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજ્‍યના નાણાં,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વલસાડ, વાપી અને પારડી પાલિકામાં કુલ રૂ.158 કરોડ 90 લાખના ભુગર્ભ ગટર યોજના અને પાણી પુરવઠા યોજનાના કામોનું વડાપ્રધાનના હસ્‍તે ઈ-ખાતમુહૂર્ત કરાયું 10 વર્ષ પહેલા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસમાં B.A.L.L.B. (ઓનર્સ)ના પ્રથમ વર્ષનો અભ્‍યાસ કરી રહેલ શ્રી દિવ્‍યાંશ જોશી ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આંતર શાળાકીય અન્‍ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ વિજેતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ જિલ્લા આંતર શાળાકીય રમત-ગમત સ્‍પર્ધામાં આજે અન્‍ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ વિજેતા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah
મોટી દમણના શિક્ષણ સદનમાં સ્‍થિત ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું આગામી 5મી ઓક્‍ટોબરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ઓનલાઈન માધ્‍યમથી થનારૂં ઉદ્‌ઘાટન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

vartmanpravah
ગ્રીનપાર્કભાગડાવાડાથી 15 વર્ષનો કિશોર તથા રાખોડીયા તળાવથી ચાર વર્ષની ઉંમરના બે બાળકો ગુમ થયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ પોલીસે તાજેતરમાં ગુમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah
ફોરેસ્‍ટ વિભાગ અને ગ્રામજનોએ રેસ્‍ક્‍યુ કરીને જહેમત બાદ ઉગારી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્‍તારમાં ખાસ કરીને કપરાડા ધરમપુરના જંગલો વચ્‍ચે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

vartmanpravah
166 બાળ વિજ્ઞાનિકોએ જુદી જુદી કેટેગરીમાં 83 કૃતિઓ રજૂ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ચલા સ્‍થિત બુનમેક્‍સ સ્‍કૂલમાં આજે મંગળવારે બાળ વૈજ્ઞાનિકપ્રદર્શન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah
12 લોકોની કેપેસીટી વાળી નવી લિફટ તથા વધુ ઍસ્કેલેટર ચઢવા ઉતરવા માટે બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.01: વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ...