સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્યંતીની ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.01: 12મી સપ્ટેમ્બરે સયાજી લાઈબ્રેરી ખાતે પર્યાવરણ પ્રહરીઃ નંદનવન નવસારી પ્રોજેક્ટ લોન્ચ થયો. Say No To Plastic પ્રોજેક્ટ અંતર્ગત, રિસાઈકલ થાય...

