આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્યો ‘‘બેસ્ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024
‘વિશ્વ પર્યટન દિવસ’ના ઉપલક્ષમાં રાજધાની નવી દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં આયોજીત સમારોહમાં કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે દૂધની ગ્રામ પંચાયતના પ્રતિનિધિને એનાયત...

