ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશઅનુસાર હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકામાં બામટી...

