April 26, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah
સિલ્‍ધા બેઠકના કોંગ્રેસ સભ્‍ય ઈશ્વર તુમડા વિરૂધ્‍ધ તાલુકા ભાજપ પ્રમુખે ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: કપરાડા તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્‍યએ રાજ્‍યસભામાં વડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: ડો.આર.બાલાસુબ્રમણ્‍યમ દ્વારા લખાયેલ પુસ્‍તક જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના લાંબા જાહેર જીવન દરમ્‍યાન વહીવટી કુશળતાનું વિશ્‍લેષણ છે. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્‍ટોબરથી સફાઈ અભિયાન યોજાશે 

vartmanpravah
નોંધાયેલ અંદાજીત 500 સભ્‍યો પૈકી 122 સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા જ્ઞાનધામ સ્‍કૂલમાં યોજાઈ હતી. જેમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah
શાળાના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલીનું આયોજન કરી ડેન્‍ગ્‍યુના અટકાયતી પગલાં માટેનો લોકોને આપેલો સંદેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : વરસાદની ઋતુમાં વધતી ડેન્‍ગ્‍યુની બીમારીને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah
કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો માનેલો આભાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના સાંસદ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah
દમણ-દીવવાસીઓમાં આનંદની લહેરઃ ઉમેશભાઈ પટેલ ઉપર કરવામાં આવી રહેલી અભિનંદનની વર્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ ડાભેલ સ્‍થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્‍યક્‍તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્‍ટરને રાવ : દમણ જિલ્લા કલેક્‍ટરશ્રીને 500થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.27 : નાની દમણના ડાભેલ સ્‍થિત બ્રહ્મદેવ બાપાના મંદિરના પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્‍યક્‍તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા માર્ચ 2024 માં ચીખલી-ખેરગામ રોડ ઉપર સોલધરા ગામે રિસર્વે બ્‍લોક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: તાલુકાના સુરખાઇ ગામે શુક્રવારના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો રાજ્‍યકક્ષાના વન અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈપટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લામાં ટ્રેડ લાયસન્‍સ પોલિસી લાગુ છે, પરંતુ આ પ્રદેશનો ભાગ હોવા છતાં...