વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્યોએ લીધેલી શુભેચ્છા મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં...

