ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ સુરત વિભાગે નવસારી જિલ્લામાં બનતા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી...

