આજથી ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્ટ્રપતિના સત્કાર માટે સજ્જ
ઉપ રાષ્ટ્રપતિ મોટી દમણના જમ્પોર ખાતે એવિઅરિ(પક્ષીઘર)નું ઉદ્ઘાટન કરશે ઉપ રાષ્ટ્રપતિ આવતી કાલે સેલવાસ સ્થિત નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની મુલાકાત લેશે ઉપ રાષ્ટ્રપતિ...

