કરોડોનો ટોલ ટેક્સ ભરો અને ખાડામાં પડો એવી સ્થિતિ છે ચીખલીના હોન્ડ ગામના હાઈવે પુલની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલીના હોન્ડમાં અમદાવાદ – મુંબઈ હાઇવે સ્થિત કાવેરી નદીના પૂલ પરથી ડામરની સપાટી ગાયબ થઈ જવા સાથે મસમોટા ખાડા...

