સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : આજે ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ના નિમિત્તે સેલવાસના ઝંડાચોક સ્થિત અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ....

