દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્ત ધર્મેન્દ્રની દિલ્હીના મુખ્ય સચિવતરીકે નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.01 : દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસનમાં વિકાસ આયુક્ત તરીકે ફરજ બજાવી ચુકેલા 1989 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી...

