મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલ પટેલનું આકસ્મિક નિધનઃ સમગ્ર વિસ્તારમાં છવાયેલો શોક
સ્મશાન યાત્રા દરમિયાન હિબકે ચડેલું આખું ગામઃ વિશાલ પટેલનો સદા હસતો અને મળતાવડો ચહેરો હંમેશા યાદ રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24 : મોટી...

