કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્સાહ અને ભાવપૂર્વક મનાવાયો
વિદ્યાર્થીઓને તિથિ ભોજન, સ્વચ્છતા પ્રહરીઓને અન્નદાન, દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે મંદિરોમાં પૂજા-અર્ચના સહિતના કામો સાથે કેક કાપી લોકલાડીલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસની સ્વયંભૂ...

