August 2, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.23: સ્‍થાનિક પોલીસે બાતમીના આધારે પીએસઆઇ-સમીર કડીવાલા, હે.કો-અલ્‍પેશભાઈ નવનીતભાઈ, સંદીપસિંહ ભૂપતસિંહ સહિતનો સ્‍ટાફ તાલુકાના બામણવેલ ગામે કોયા ફળીયામાંરહેતા વિજયભાઈ મોતીભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah
ઝડપાયેલ ૧.૩૬૫ કિલોગ્રામનો ‘‘ઍમ્બર ગ્રીસ’’ની બજાર કિંમત અંદાજે ૨ કરોડ થાય છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,તા.23: રાજ્‍યને હરિયાળુ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ અસરકારક...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah
‘ઉલટા ચોર કોટવાલકો ડાટે’ની જેમ પોલીસ સ્‍ટેશન બહાર લોકો સાથે છેતરપિંડી કરનાર નિતેશના પરિવારના સભ્‍યોએ મહિલા રોકાણકર્તાને થપ્‍પડ મારી દેતાં મામલો ઉગ્ર બન્‍યો (વર્તમાન પ્રવાહ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા દૂધની ગ્રામ પંચાયતના તમામ ગામો (દૂધણી અને કરચોંડ)માં આજે સવારે 11.30 કલાકે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah
અથાલમાં અજાણ્‍યા વાહનચાલકોએ બે ગાયોને ટક્કર મારતા ઘટના સ્‍થળ પર જ થયેલા મોત એક અઠવાડિયા પહેલા રખડતા અટૂલા ઢોરને અથડાતા ઈજા પામેલ બાઇકસવાર યુવાનનું સારવાર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અભિયાન અંતર્ગત સેલવાસના દ્વારા કલા કેન્‍દ્ર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : મુંબઈ ખાતે આયોજીત ‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયનટેરેટરી-2024’નો ખિતાબ દાદરા નગર હવેલીની યુવતિ કુ. રેખા પાંડેએ જીતી લેતા પ્રદેશમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરનું આયોજન તા.28મી ઓગસ્‍ટના રોજ કરજગામ અને કલા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah
લેન્‍ડમાફિયાઓ અને કૌભાંડના સૂત્રધારોમાં ફેલાયેલો ફફડાટ  દાનહ શિવસેના અધ્‍યક્ષ શ્વેતલ ભટ્ટે ષડ્‍યંત્રકારીઓના ચહેરા લોકો સમક્ષ ઉજાગર કરવા જિલ્લા કલેક્‍ટરને કરેલીરજૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah
પબ્‍લિક પ્રોસિક્‍યુટર હરિઓમ ઉપાધ્‍યાયે 31 સાક્ષીઓને તપાસી કરેલી ધારદાર દલીલોને નામદાર અદાલતે માન્‍ય રાખી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: દમણના બહુચર્ચિત સલીમ અનવર બારવટિયા...