ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા
રાનકુવા પોલીસ ચોકીની પાછળની એક સોસાયટીમાં પણ ઘરનું તાળું તૂટયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલીના થાલામાં ફરિયાદી ધર્મેન્દ્ર છગનભાઈ લાડ (રહે.સાદકપોર ગોલવાડ તા.ચીખલી)...

