શનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયો
શુક્ર-શનિવારે પડેલા લગાતાર વરસાદે વાપી શહેરને બરાબર ઘમરોળી દીધુ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી વિસ્તારમાં શુક્રવારે રાતે અને શનિવારે લગાતાર આઠ ઈંચ વરસાદ...

