વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
ઓઝર ગામે પતિ-પરિવાર સાથે રહેતી શેફાલીબેન રાકેશ પટેલએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પરિણિતાઓના આપઘાતના...

