Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી સમાજના સાંસ્‍કૃતિક, આર્થિક, સામાજિક, અને શૈક્ષણિક ઉત્‍થાન માટે દૂધની ગામ ખાતે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધતા શૈક્ષણિક વ્‍યવસાયીકરણ પર લગામ લગાવવા માટે શિક્ષણ વિભાગ અને સ્‍થાનિક પ્રશાસન પ્રયાસ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah
વન વિભાગ દ્વારા 500 હેક્‍ટરમાં કુલ 8 લાખ વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવાનું લક્ષ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.02 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah
રોડ, લાઈટ અને પાણીની સમસ્‍યાના ઉકેલ માટે જિલ્લા પંચાયત, નગરપાલિકા, જાહેર બાંધકામ તથા ડીડીપીડીસીએલ જેવા વિભાગો કાર્યરતઃ ઉકેલ માંગતી અનેક સમસ્‍યાઓની યોગ્‍ય પ્‍લેટફોર્મ અંતર્ગત રજૂઆત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મત ગણતરી માટે ચૂંટણી વિભાગ સજ્જઃ મત ગણતરી દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ નહીં બને તે માટે જિલ્લા પ્રશાસન પણ સતર્ક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભા બેઠકના એક્‍ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજેતા : સર્વે રિપોર્ટ

vartmanpravah
એક ગુજરાતી ન્‍યુઝ ચેનલના એક્‍ઝિટ પોલ સર્વેમાં વલસાડના 25 પૈકી 22 પત્રકારોએ ધવલ પટેલને વિજેતા દર્શાવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: આખા દેશની નજર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના અંકલાસ ખાતે દિવાલનું બાંધકામ કરી રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયત કચેરીએ નોટિસ ફટકારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah
પારડી પોલીસે સાચું કારણ જાણવા પરિવારજનોના લીધા નિવેદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02: પારડી તાલુકાના સુખેશ ગામે ખાડી ફળિયા ખાતે સ્‍મશાનભૂમિની બાજુમાં રહેતા અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah
આરોપી બે ડ્રાઈવર-બે ક્‍લિનર પોલીસ સ્‍ટેશન લઈ જવાતા 1 ક્‍લીનર કુદી ફરાર : 20.88 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી ટાઉનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah
અલઈ પટેલ અને અવી પટેલ ટેકનોલોજીની મદદથી પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનથી રસ્‍તા સહિતના વિવિધકામોનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો પાડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: જાગૃત નાગરિકો અને...