ચીખલી પોલીસે હોન્ડ હાઈવેથી પુઠાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ
કુલ રૂા. 15.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોઃ 3 વોન્ટેડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી મથકના પીઆઈ-એ.જે.ચૌહાણ, પીએસઆઈ-એચ.એસ.પટેલ, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ, પો.કો-અલ્પેશભાઈ ધરમશીભાઈ,...

