દમણઃ કચીગામ બારમાં સામાન્ય ઝઘડામાં વાપીના વેટરનરી ડોક્ટરના પુત્રની હત્યાઃ બે યુવક ઘાયલ
કચીગામ ખાતે આવેલ દિપાલી બારમાં મોટેથી વાત નહીં કરવાનું કહેતાં બાજુમાં બેસેલા યુવકોએ ધારદાર શસ્ત્રોથી કરેલો હુમલોઃ 4 આરોપીઓની ગણતરીની મિનિટમાં દમણ પોલીસે કરેલી ધરપકડ...

