સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી
ચૂંટણીની જાહેરાત સાથે પ્રદેશમાં આદર્શ આચારસંહિતાનો પણ અમલ શરૂ દાનહ અને દમણ-દીવમાં ત્રીજા ચરણમાં 7મી મેના રોજ યોજાનારી ચૂંટણીઃ 4થી જૂને મત ગણતરી (વર્તમાન પ્રવાહ...

