લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ જાહેર થતાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના...

