વાપી ટાંકી ફળીયા વિસ્તારમાં આવેલ ખમણ બનાવતી દુકાનમાં ભિષણ આગ લાગતા લાખોનો સામાન ખાખ
ટાંકી ફળીયા સનશાઈનબિલ્ડીંગમાં ચાલતી ખમણ બનાવતી દુકાનમાં મળસ્કે લાગેલી આગથી દોડધામ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી ટાંકી ફળીયા વિસ્તારમાં આવેલ એક ખમણ બનાવતી...

