August 11, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
યુર્વિ માર્કેટીંગ નામના ગોડાઉનમાં આગ લાગતા સરસામાન બળીને ખાખ થઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઝમાં કાર્યરત એક ભંગારના ગોડાઉનમાં...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કંઠેશ્વર મહાદેવના મંદિરમાં અયોધ્‍યામાં રામ લલ્લાની...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah
અયોધ્‍યાથી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના સામુહિક રીતે જીવંત પ્રસારણ નિહાળવાની સાથે રામધૂનથી ગાજી ઉઠેલો સમગ્ર વિસ્‍તાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 :...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક પંચાયત-નગરપાલિકા વિસ્‍તાર, મહોલ્લા-ફળિયાં તથા વિવિધ હાઉસિંગ સોસાયટીઓમાં સુંદરકાંડ, રામાયણ સંકિર્તન, હનુમાન ચાલીસાના પાઠ, શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah
સિયાવર રામચંદ્ર કી જય સિયાવર રામચંદ્ર કી જય આદરણીય મંચ, તમામ સંતો અને ઋષિઓ, અહીં હાજર રહેલા અને વિશ્વના ખૂણે ખૂણે અમારી સાથે જોડાયેલા તમામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધોઃ સાંજે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah
નાની દમણના જલારામ મંદિર, દમણવાડાના સોપાની માતા મંદિર તથા સાંજે દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 : આવતી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 : અયોધ્‍યામાં ઐતિહાસિક શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તીર્થ ક્ષેત્રની સાફ-સફાઈ માટે કરેલી અપીલના...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah
ભારતમાં બીચ ગેમ્‍સ અને સ્‍પોર્ટ્‍સ પર્યટનનો શરૂ થયેલો એક નવો અધ્‍યાય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 : તામિલનાડુમાં આયોજીત ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah
વાપી, વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામના મંદિરો, બજારો રોશનીથી સજ્જ, લાખો દિવડા ઘર ઘર પ્રગટશે (વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ભારતવર્ષમાં 22 જાન્‍યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે...