પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્ધાંજલિ
અટલજી આપણા દરેકના પ્રેરણાસ્ત્રોત : સાંસદ લાલુભાઈ પટેલઅટલજીની કર્તવ્ય નિષ્ઠા, રાષ્ટ્રના પ્રત્યે સમર્પણ અને સંગઠનને સશક્ત બનાવવા ભજવેલી ભૂમિકા આપણા માટે હંમેશા પ્રેરક રહેશે :...

